સુમી બ્લ્યુ ડાયમંડ TM શું છે?

સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડ સમગ્ર ભારતમાં નવી ટેકનોલોજી અને નવીન ઉત્પાદનોના ઉત્પાદન માટે જાણીતું છે, વિશ્વભરમાં ઉપલબ્ધ તેમના સંશોધન કેન્દ્રોમાં કામ કરતા વિશ્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો, વર્ષોની મહેનત પછી, એક ઉત્પાદન બનાવે છે, જે ભારતીય ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થાય છે.

સુમી બ્લ્યુ ડાયમંડ TM પણ આવી જ મહેનતનું પરિણામ છે. સુમી બ્લ્યુ ડાયમંડ TM નું ઉત્પાદન વેલેન્ટ બાયોસાયન્સ દ્વારા કરવામાં આવે છે, જે સુમિટોમો કેમિકલની યુએસ સ્થિત પેટાકંપની છે, જે ઓર્ગેનિક ઉત્પાદનોના વિશ્વની સૌથી મોટી ઉત્પાદક ગણાય છે.

સુમી બ્લ્યુ ડાયમંડ TM ની વિશેષતાઓ ?


પેટન્ટેડ ટેકનોલોજી

વાપરવામાં સરળ

અનોખું બંધારણ

સયિ ઘટક અમેરિકથી આયાત

કેન્દ્રીય કટનાશક બોર્ડ દ્વારા પ્રમાણિત

Sumi Blue Diamond Pack shot and icon

સુમિ બ્લ્યુ ડાયમંડ TM ના ફાયદા?


ડ્રડાની સંખ્યામાં વધારો

પ્રકાશ સંશ્લેષણમાં વધારો

વધારે કૂંડા, વધારે બાલીઓ

છોડનો સુંદર વિકાસ

ડાંગરની ગુણવત્તા - વધારે

સુમિ બ્લ્યુ ડાયમંડ TM ના પરિણામ


Sumi Blue Diamond in Paddy Crop

Sumi Blue Diamond in Paddy Crop

Sumi Blue Diamond in Paddy Crop

સુમિ બ્લ્યુ ડાયમંડ TM નો ઉપયોગ, પ્રમાણ અને વિધિ?


પ્રમાણ - ડાંગરમાં સુમિ બ્લ્યુ ડાયમંડ TM નો ઉપયોગ 5 કિલો પ્રતિ એકર કરો

સમય - ટ્રાન્સપ્લાન્ટિંગ ડાંગર: ટ્રાન્સપ્લાન્ટિંગ ડાંગરમાં સુમિ બ્લ્યુ ડાયમંડનો ઉપયોગ ડાંગરની ટ્રાન્સપ્લાન્ટિંગ પછી 15 દિવસથી 30 દિવસના સમયમાં કરો

ડી એસ આર ડાંગર: ડી એસ આર ડાંગરમાં સુમિ બ્લ્યુ ડાયમંડ TM નો ઉપયોગ રોપણીના 30-40 દિવસની અંદર કરો

ઉપયોગની વિધિ - સુમિ બ્લ્યુ ડાયમંડ TM ની ભલામણ કરેલી માત્રાને ખાતર સાથે તથા એલું છંટકાવના માધ્યમથી ઉપયોગમાં લઈ શકાય છે.

સાવધાનીઓ - વધુ સારા પરિણામ માટે સુમિ બ્લ્યુ ડાયમંડ TM ની આપેલી પૂરેપૂરી માત્રાનો ઉપયોગ કરો. સુમિ બ્લ્યુ ડાયમંડ TM નો ઉપયોગ માત્ર છત્તામાં કરો.

શું તમે સુમિ બ્લ્યુ ડાયમંડ TM નો ઉપયોગ કરવા માંગો છો?

જો તમે સુમિ બ્લ્યુ ડાયમંડ TM ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો


પંજાબ, હરિયાણા - 9779901179

કર્ણાટક, તમિલનાડુ - 9994327898

મધ્યપ્રદેશ, ગુજરાત - 7869910506

આંધ્ર પ્રદેશ, તેલંગાણા - 7675932211

J&K, હિમાચલ પ્રદેશ - 9779901179

બિહાર, ઝારખંડ - 9939255411

ઉત્તર પ્રદેશ, રાજસ્થાન - 9410043107

મહારાષ્ટ્ર, છત્તીસગઢ - 7720090860

પશ્ચિમ બંગાળ, ઓડિશા - 9679986336

આસામ - 9401402830

જો તમારે સુમિ બ્લ્યુ ડાયમંડ TM ને લગતી વધુ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર અને જિલ્લો લખો*

*Your privacy is important to us. We will never share your information

સલામતી ટીપ્સ: Safety Tip

***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.
સંપર્ક કરો